શોધખોળ કરો
Anand: પીવાના પાણીના મુદ્દે મહિલાઓએ ઉમરેઠ નગરપાલિકા કચેરીએ હોબાળો મચાવ્યો
આણંદના ઉમરેઠની મહિલાઓએ નગરપાલિકા કચેરીમાં હોબાળો મચાવ્યો હતો. પાણીના પ્રશ્ને મહિલાઓ નગરપાલિકા કચેરી પહોંચી હતી. નગરપાલિકાના ચીફ ઓફિસરે પીવાના પાણીના પ્રશ્નનો ઉકેલ લાવી દેવામાં આવશે તેવી ખાતરી આપી હતી.
આગળ જુઓ





















