શોધખોળ કરો
Advertisement
GSEB Board Exam 2024 | આણંદના 2 કેન્દ્રોમાં માસ કોપીનો આરોપ, જુઓ અહેવાલ
GSEB Board Exam 2024 | આણંદ જિલ્લાના કરમસદ ખાતે માસ કોપી કેસ ઘટનાને લઇ અને મહીસાગર લુણાવાડા સર્કિટ હાઉસ ખાતેથી શિક્ષણ મંત્રીએ abp asmita સાથે વાતચીત કરી પ્રતિક્રિયા આપી. કરમસદ ખાતે જે ઘટના બની છે તે અમારા ધ્યાને આવતા સ્વતંત્ર ચોરી કરાવનાર ઇસમ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે હુકમ કરવામાં આવ્યા છે. બિલ્ડીંગના સ્થળ સંચાલક અને ખંડ નિરીક્ષક અને સ્ટાફને પણ બદલવામાં આવ્યો છે નવા સ્ટાફની નિમણૂક કરવામાં આવી છે. તકેદારીના ભાગરૂપે સમગ્ર આણંદ જિલ્લામાં સગન પેટ્રોલિંગ અને સ્કોરની ટીમો મૂકવામાં આવી છે. વિદ્યાર્થીઓને નિર્ભયતાથી અને આનંદથી પરીક્ષા આપવા માટે અપીલ. શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા યોજાય તેને લઈ અને શિક્ષણ વિભાગ સજ્જ.
આણંદ
Anand Demolition : આણંદમાં ધાર્મિક દબાણો દૂર કરાતા લોકો વિફર્યા, પોલીસ પર કર્યો પથ્થરમારો
Anand Accident : આણંદ પાસે શ્વાન આડું ઉતરતા કાર મારી ગઈ પલટી, 2ના મોત; 3 ગંભીર
Khambhat Protest : ખંભાતમાં ધાર્મિક ગ્રંથના અપમાનને લઈ મુસ્લિમોમાં ભારે રોષ, પોલીસ સ્ટેશનનો ઘેરાવ
Anand Crime : આણંદમાં ભાજપના કાઉન્સિલરે યુવતી પર દુષ્કર્મ ગુજારતા ખળભળાટ, યુવતીએ શું કર્યો ધડાકો?
Anand ACB Trap | પેટલાદમાં 3 પોલીસકર્મી 45 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement