શોધખોળ કરો
આણંદના વાસદ-બગોદરા રોડ પર ટ્રક પલટી, લોકોએ ટાઇલ્સની ચલાવી લૂંટ
આણંદમાં વાસદ-બગોદરા રોડ પર ટાઈલ્સ ભરેલ ટ્રક પલટી ગઇ હતી. ટ્રક પલટી જતા સ્થાનિકોએ ટાઈલ્સની લૂંટ ચલાવી હતી. ટાઇલ્સની લૂંટ ચલાવવા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. કોઈ બાઈક લઈને આવ્યું, તો કોઈ રીક્ષા લઈને આવ્યું અને ટાઈલ્સ ભરીને જતા જોવા મળ્યા હતા. પોલીસની ટીમ પહોંચે તે પહેલા જ લોકોએ ટ્રકમાંથી ટાઈલ્સ ખાલી કરવાનું શરૂ કર્યું હતું.
આણંદ
Anand Scuffle : આણંદમાં પોલીસની હાજરીમાં બુટલેગરે બાઇક ચાલકને ઝીંકી દીધા લાફા
Nadiad Crime : 2 યુવકો પર ટોળાએ કરી દીધો લોકડીતી હુમલો, જુઓ અહેવાલ
Anand Cattle Issue : આણંદમાં રખડતા ઢોરે અડફેટે લેતા વૃદ્ધનું મોત
Anand Raval Samaj Protest : આણંદમાં સ્મશાનમાં ખોદકામ સામે રાવળ સમાજે નોંધાવ્યો વિરોધ
Anand Demolition : આણંદમાં ધાર્મિક દબાણો દૂર કરાતા લોકો વિફર્યા, પોલીસ પર કર્યો પથ્થરમારો
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement