શોધખોળ કરો
આણંદના આ ગામમાં બેકાબુ કોરોનાને અટકાવવા સ્વૈછિક લોકડાઉનનો લેવાયો નિર્ણય,જુઓ વીડિયો
આણંદ જિલ્લાના કોઠાવી ગામમાં કોરોના સંક્રમણ વધતા સ્વૈછિક લોકડાઉન કરવામાં આવ્યું છે. આજથી 17 એપ્રિલ સુધી કોઠાવીના લોકોએ આંશિક લોકડાઉન લાગૂ કર્યું છે.
આગળ જુઓ





















