શોધખોળ કરો
ભાવનગર: જિલ્લા જેલમાં કાચા કામની મહિલા કેદીએ આપઘાત કર્યો, જુઓ ગુજરાતી ન્યુઝ
ભાવનગરમાં કાચા કામના કેદીએ આત્મહત્યા કરી છે. જિલ્લા જેલમાં કાચા કામની મહિલા કેદીએ આપઘાત કર્યો છે. સુનીતા મકવાણા નામની મહિલાએ ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે. પોસ્ટમોર્ટમ માટે મૃતદેહ હોસ્પિટલ ખસેડાયો છે. આત્તમહત્યાનું કારણ શું છે તે અંગે માહિતી લેવામાં આવશે.
ભાવનગર
Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
આગળ જુઓ






















