શોધખોળ કરો
Advertisement
Bhavnagar Demolition | ભાવનગરમાં ડિમોલિશન દરમિયાન સ્થાનિકોએ મચાવ્યો હોબાળો, જુઓ અહેવાલ
Bhavnagar Demolition | ભાવનગર મહાનગરપાલિકા ની દબાણ હટાવ ટીમ અને સ્થાનિક રહીશો વચ્ચે વધુ ઉગ્ર શાબ્દીક ઘર્ષણ. સ્થાનિક રહીશો દ્વારા ભાવનગર- રાજકોટ હાઇવે રોડ પર એકઠા થઈને રોડ ચક્કાજામ કર્યો. શહેરના ચિત્ર વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા 30 જેટલા દબાણોને હટાવવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેને લઈને સ્થાનિક લોકો વિરોધ કરી રહ્યા છે. સ્થાનિક લોકો દ્વારા મહાનગરપાલિકાની ટીમને ઘેરવાનો પણ પ્રયાસ કર્યો હતો પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે દબાણ હટાવવામાં આવી રહ્યું છે. સ્થાનિક પી.આઈ, મહિલા પોલીસ સહિતના પોલીસ કર્મચારીઓ અને ખડકી દેવામાં આવ્યા છે.
ભાવનગર
Bhavnagar | પાલિતાણાની ધ્રુજી ગઈ ધરા...રાત્રે 9 વાગ્યે આવ્યો ભૂકંપનો આચંકો Watch Video
Bhavnagar: બુધેલ ગ્રામ પંચાયતને છેલ્લા ૧ મહિનાથી તાળા લાગ્યા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
Bhavnagar News । ભાવનગર જિલ્લાના પાલીતાણાના ગ્રામ્ય વિસ્તારમાં વરસ્યો વરસાદ
Bhavnagar: ભાવનગરમાં 1500 ઇમારતો જર્જરીત હોવાથી નાગરિકોના જીવને જોખમ
Bhavnagar Rain | ધોધમાર વરસાદ તૂટી પડતા ગારીયાધારના થયા કંઈક આવા હાલ... જુઓ વીડિયોમાં
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement