શોધખોળ કરો
Bhavnagar Murder | ભાવનગરમાં પ્રેમિકાએ જ પ્રેમીની હત્યા કરી નાંખી હોવાની આશંકા, જુઓ અહેવાલ
Bhavnagar Murder | ભાવનગરના નિરમા કંપનીનાં ગેટ બહાર બન્યો હત્યાનો બનાવ. વિપુલ નામના વ્યક્તિની હત્યા કરવામાં આવી છે. મળતી જાણકારી મુજબ તેની પ્રેમિકાએ જ હત્યા કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ આ બનાવને લઇ ભાલ પોલીસની ટીમ બનાવ સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી છે.
ભાવનગર
ભાવનગરમાં બેફામ દોડતા ડમ્પરનો કહેર, એક્ટિવા પર જતા દંપતિને મારી ટક્કર
Bhavnagar: પાલિતાણામાં સિંહે યુવાનને જડબામાં જકડ્યો, જુઓ રૂંવાડા ઉભા કરી દે તેવો વીડિયો
Una Gir Somnath Heavy Rain : ઉનામાં બારેમેઘ ખાંગા; નદીમાં પૂર, કાંઠા વિસ્તારોને કરાયા એલર્ટ
Bhavnagar | ભાવનગરમાં જમાઈએ કેમ કરી સસરાની હત્યા?
Bhavnagar Accident News: ભાવનગરના પરિવારને હિમાચલમાં નડ્યો અકસ્માત, 5 લોકોના મોત,4 ઈજાગ્રસ્ત
આગળ જુઓ






















