શોધખોળ કરો
Bhavnagar News | પાસાના આરોપીને ભગાડવાના આરોપમાં મહુવાના PI એમ.એ. દેસાઇ સસ્પેન્ડ
Bhavnagar News | ભાવનગર મહુવા તાલુકાના ટાઉન પી.આઇ વિરોધ ચાલી રહેલ તપાસની ઇન્કવાયરી ના રિપોર્ટ બાદ M.A દેસાઈને કરવામાં આવ્યા સસ્પેન્ડ. પી.આઇ વિરુદ્ધ આરોપ લાગ્યો હતો કે તેમણે પાસાના આરોપીને પોલીસ સ્ટેશન બોલાવીને ભગાડી મુકવાના મામલે ચલાવવામાં આવી હતી તપાસ. સમગ્ર મામલે પાલીતાણા ના ડીવાયએસપી મિહિર બારીયા દ્વારા તપાસનો રિપોર્ટ ભાવનગરના રેન્જ આ.જીને સોંપવામાં આવ્યો હતો. વિજય ઉર્ફે ગટ્ટી નામના ઈસમને PI દેસાઈ એ પાસા નો ઓર્ડર બતાવીને રૂપિયાની લેવડદેવડ બાદ પોલીસ સ્ટેશનમાંથી ભગાડી મુકવામાં આવ્યો હતો. સમગ્ર રિપોર્ટમાં મહુવા ટાઉન પોલીસ સ્ટેશનના સીસીટીવી વિડીયો તેમજ ડીવીઆર કબજે લઈને તપાસ ચલાવવામાં આવી હતી. આ તપાસમાં ભાવનગરના રેન્જ આઈ.જી ગૌતમ પરમાર દ્વારા મહુવા ટાઉન ના પી.આઇ એમ.એ દેસાઈને સ્પેન્ડ કરવામાં આવતા ખળભળાટ મચ્યો.
ભાવનગર
![Bhavnagar news: ભાવનગરમાં અસામાજિક તત્વોનો આતંક, પતંગના ઝઘડામાં ટોળાએ કરી તોડફોડ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/16/63d65972d622558df485dacd997f0f4a17370406684971012_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
Bhavnagar news: ભાવનગરમાં અસામાજિક તત્વોનો આતંક, પતંગના ઝઘડામાં ટોળાએ કરી તોડફોડ
![Uttarayan 2025 : ભાવનગરમાં પતંગ કપાતા મહિલા સહિત 4 લોકો પર હુમલો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/14/08281f15d9d4f1a599839d197c04076c173687387206873_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Uttarayan 2025 : ભાવનગરમાં પતંગ કપાતા મહિલા સહિત 4 લોકો પર હુમલો
![Bhavnagar news: ભાવનગર કલેક્ટર કચેરીએ સરતાનપર બંદરના માછીમારોએ કર્યો હલ્લાબોલ.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/06/38b866365c2d6abc6f9b6b4e9afa780e17361781806811012_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Bhavnagar news: ભાવનગર કલેક્ટર કચેરીએ સરતાનપર બંદરના માછીમારોએ કર્યો હલ્લાબોલ.
![Bhavnagar News : પાલિતાણામાં 13 વર્ષીય કિશોરી પર સામુહિક દુષ્કર્મ, એક આરોપીની કરી અટકાયત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/05/4646651f540fbde9d3f89c956b9fdfaf17360912908881012_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Bhavnagar News : પાલિતાણામાં 13 વર્ષીય કિશોરી પર સામુહિક દુષ્કર્મ, એક આરોપીની કરી અટકાયત
![Bhavnagar news : 10 લાખ રૂપિયાના ખર્ચે બનાવેલું બસ સ્ટેન્ડ લોકાર્પણની રાહે ધૂળ ખાઈ રહ્યું છે!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/05/c89e1912f28cc5e8e80b27c81b6076f817360906364001012_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Bhavnagar news : 10 લાખ રૂપિયાના ખર્ચે બનાવેલું બસ સ્ટેન્ડ લોકાર્પણની રાહે ધૂળ ખાઈ રહ્યું છે!
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
ગુજરાત
બોલિવૂડ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement