શોધખોળ કરો
ભાવનગરઃ બે હિંદુ યુવતીઓને વિધર્મી યુવક ભગાડી જવા મામલે લોકોમાં આક્રોશ, બજારો સજ્જડ બંધ
ભાવનગર જિલ્લાના પાલિતાણામાં આઠ દિવસમાં બે હિંદુ યુવતીને વિધર્મી યુવક ભગાડી જવા મામલે શહેરીજનોમાં આક્રોશ ફેલાયો હતો. આ ઘટનાઓના વિરોધમાં પાલિતાણામાં હિંદુ સંગઠનોએ બજારો સજ્જડ બંધ રાખ્યા હતા. આ મામલે હિંદુ સંગઠનોએ રેલી યોજી આવેદનપત્ર પાઠવ્યું હતું.
આગળ જુઓ




















