શોધખોળ કરો
Advertisement
Bhavnagar Protest | બોર તળાવ પાસે 65 મકાનો ખાલી કરવા મનપાની નોટિસ મળતા લોકોએ મચાવ્યો હોબાળો
Bhavnagar Protest | ભાવનગર મહાનગરપાલિકા દ્વારા બોરતળાવ વિસ્તારમાં ડિમોલેશનન બાબતે નોટિસ આપવામાં આવતા પરિવારના એક વ્યક્તિને હાર્ટ એટેકનો હુમલો આવ્યા નો પરિવારનો આરોપ. પરિવારે 24 કલાક બાદ પણ સંજયભાઈ દિહોરા નામના વ્યક્તિની ડેડ બોડી સ્વીકારી નથી. પરિવારની માંગ છે કે મ.ન.પા દ્વારા ડીમોલેશન રોકવામાં આવે. હાલ હિન્દૂ ધોબી સમાજ અને અન્ય સમાજના લોકો હોસ્પિટલ ખાતે એકઠા થઇ રહ્યા છે. મૃતકાન પરિવાર જનો થોડા સમય બાદ કમિશ્નર અને કલેકટરને આ બાબતે રજુઆત કરવા પહોંચશે.
ભાવનગર
Bhavnagar Accident News: ભાવનગર-સોમનાથ હાઈવે પર જીવલેણ અકસ્માત, 6 ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
Bhavnagar News: ભાવનગરમાં કડકડતી ઠંડીમાં શાળાના બાળકો ખુલ્લામાં અભ્યાસ કરવા મજબૂર
Bhavnagr news: શું આવી રીતે ભણશે ગુજરાત? ભાવનગર જિલ્લામાં શિક્ષણની સ્થિતિ રામ ભરોસે!
Bhavnagar Murder Case : વ્યાજના વિષચક્રમાં રત્નકલાકારની હત્યા, જુઓ સમગ્ર મામલો
Bhavnagar News : ભાવનગરમાં વિદ્યાર્થીએ લેશન ન કર્યું હોવાથી અપહરણનું તરકટ રચ્યું!
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement