શોધખોળ કરો
ભાવનગર:લારીઓ હટાવવા મુદ્દે લારી ધારકોની મનપાના ડેપ્યુટી કમિશનરને રજૂઆત, જુઓ ગુજરાતી ન્યુઝ
ભાવનગરમાં ઈંડા અને નોનવેજની લારીઓ હટાવવા મામલે કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનરને લારી ધારકોએ રજુઆત કરી છે. તેમનું કહેવું છે કે,, કોર્પોરેશનના નિર્ણયથી બેરોજગારી વધશે અને ઈંડા નોનવેજમાં નથી આવતા જેથી આ નિર્ણય પરત લેવા માગ કરી છે.
આગળ જુઓ




















