શોધખોળ કરો
Advertisement
ભાવનગર: ધોરણ સાતના પેપરની ચોરી થતાં આજે તેમજ આવતીકાલના પેપર રદ્દ
શિક્ષણમંત્રીના જ જિલ્લામાં પેપરની ચોરી થઈ છે. ભાવનગરના નેસવડની પ્રાથમિક શાળામાં પેપરની ચોરી થઈ છે. ત્યારે 22 અને 23 એપ્રિલે યોજાનારી પરિક્ષાને હાલ રદ્દ કરવામાં આવી છે. સમગ્ર રાજયમાં આજે અને આવતીકાલની પરીક્ષા રદ્દ કરવામાં આવી છે. DPEOએ પરીક્ષા રદ્દ થયાની પૃષ્ટિ કરી છે. પરીક્ષા રદ્દ થતાં બાળકો નિરાશ થયા છે. આજે તેમજ આવતીકાલના પેપર સમગ્ર રાજ્યમાં રદ્દ કરવામાં આવ્યા છે.
Tags :
Gujarati News Bhavnagar Gujarat News World News Primary School Minister Of Education ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates World News Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Rural All Updates ABP Asmita Rural News Upates ABP Asmita Breaking News All Breaking News Asmita Flash News Events Of Gujarat Updates ABP Gujarati Content Paper Theft Neswad Exam Canceledરાજકોટ
Rajkot Suicide Case : રાજકોટ સોની વેપારી આપઘાત કેસમાં 2 કોન્સ્ટેબલ સસ્પેન્ડ
Mansukh Vasava : નર્મદા નદીમાં 3 લોકોના ડૂબી જતાં મોત મામલે સાંસદ મનસુખ વસાવાએ શું લગાવ્યા આરોપ?
Dahod News : દાહોદમાં ડ્રોનની મદદથી ગાંજાના વાવેતરનો પર્દાફાશ, જુઓ અહેવાલ
Khyati Hospital Scam : ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર કરાવનાર વધુ એક વ્યક્તિની તબિયત લથડી
Mehsana News : પુત્ર માની કરી નાંખ્યા અંતિમ સંસ્કાર, બેસણાના દિવસે જ દીકરો ઘરે આવતાં બધા ચોંક્યા
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion