શોધખોળ કરો
Advertisement
ભાવનગરઃ નકલી નોટ પકડાવાના મામલે સ્વામિનારાયણ મંદિરના સંતને 10 વર્ષની સજા
ભાવનગર કોર્ટે 2015ના બનાવટી નોટ પકડવાના મામલે મહત્વનો ચુકાદો આપ્યો છે. 2015માં ઢસામાંથી બનાવટી નોટ પકડાઈ હતી. આ કેસમાં ઢસા સ્વામિનારાયણ મંદિરના સંત અક્ષરપ્રતાપદાસજી સહિત 3ને કોર્ટે 10-10 વર્ષની સજા ફટકારવામાં આવી છે.જ્યારે મુખ્ય આરોપી ભુપત ઝાકડીયાને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે.
ભાવનગર
Bhavnagar Farmer: ભાવનગરમાં ખેડૂતોને 'લોલીપોપ', ખેડૂતો ખુલ્લા બજારમાં ઓછા ભાવે મગફળી વેચવા માટે બન્યા મજબૂર
Bhavnagar: 'બટોંગે તો કટોંગે' વાળી કંકોત્રી વાયરલ, યુવાને શુભવિવાહ સાથે મોદી-યોગીના ફોટા સાથે છપાવી પત્રિકા
Bhavnagar News : ભાવનગરમાં ફટાકડા ફોડવાની ના પાડતા ટોળાએ 3 મકાનમાં કરી તોડફોડ
Bhavnagar: દિવાળી પર્વમાં ગામડાઓમાં રોનક જામી, ભાવનગરના આ ગામમાંવડીલો સાથે યુવાનોએ ઉજવ્યો પર્વ
Bhavnagar News: ભાવનગરમાં પાલીતાણા અને સિહોર નગરપાલિકાની તિજોરી તળિયા ઝાટક
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion