શોધખોળ કરો
ભાવનગરઃ શેત્રુંજી ડેમમાંથી સિંચાઇ માટે પાણી આપવા ખેડૂતોની માંગ, જુઓ વીડિયો
ભાવનગર જિલ્લાના જીવા દોરી સમાન શેત્રુંજી ડેમ આ વર્ષે કુદરતની મહેરબાનીના કારણે છલોછલ ભરાયો છે પરંતુ ખેડૂતોને પિયત માટે નહીં મળતા ખેડૂતોની મુશ્કેલીઓમાં વધારો થયો છે. ખેડૂતોએ શિયાળુ પાક લેવા પોતાના ખેતરમાં ઘઉં ડુંગળી અને ચણાના પાકનું વાવેતર તો કર્યું છે પરંતુ પિયત માટે ડેમમાંથી પાણી નહીં છોડાતા ખેડૂતોની મુશ્કેલીઓ વધી છે.
આગળ જુઓ



















