શોધખોળ કરો

Bhavnagar: દિવાળી પર્વમાં ગામડાઓમાં રોનક જામી, ભાવનગરના આ ગામમાંવડીલો સાથે યુવાનોએ ઉજવ્યો પર્વ

દિવાળી આવી, ગામડાઓમાં રોનક લાવી. આવા જ દ્રશ્યો જોવા મળી રહ્યા છે ભાવનગર જિલ્લાના નારી ગામમાં.. આ ગામના મોટાભાગના યુવાનો ધંધા-રોજગાર માટે અમદાવાદ, સુરત, વડોદરા અને મુંબઇ સહિતના શહેરોમાં વસ્યા છે..તેના કારણે આ ગામ સામાન્ય દિવસોમાં ખાલીખમ જોવા મળે છે..જો કે દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળી પર્વ સમયે શહેરમાં રહેતા લોકો ગામમાં ઉજવણી માટે આવ્યા છે..તેના કારણે ગામ હર્યુભર્યું લાગી રહ્યું છે..ગામની ગલી, મહોલ્લા અને શેરીઓ લોકોની ચહલપહલથી જીવંત બની છે..ગામના યુવાનોએ પોતાના વડીલો સાથે મળીને દિવાળી પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી..

ભાવનગર જીલ્લો આમતો રાજ નેતાઓનું અખાડો માનવામાં આવે છે કારણકે અહીંથી વિધાનસભા હોય કે પછી રાજ્યસભા હોય કે લોકસભા હોય દરેક ક્ષેત્રમાં ભાવનગરનો ડંકો વાગે છે પરંતુ કમનસીબે આમ છતાં ભાવનગરના ગામડાઓ ખાલી થઈ રહ્યા છે તેની પાછળનું કારણ એવું માનવામાં આવી રહ્યું છે કે જે પ્રમાણે ધંધો અને રોજગાર નો વિકાસ ભાવનગરમાં થયો જ નથી તેના કારણે મોટા મોટા ઉદ્યોગો બંધ થઈ ચૂક્યા છે અને સામાન્ય વર્ગના ખેડૂતો ખેતીવાડી જોડી અને અન્ય વ્યવસાય તરફ વળી ગયા છે જેના કારણે ગામડાઓની માઠી દશા બેઠી ગઈ હોય તેમ ગામડાઓ ખાલી થઈ રહ્યા છે જો ભાવનગરની વાત કરવામાં આવે તો સૌથી વધુ સુરતમાં લોકો પલાયન કરી ચૂક્યા છે. મોટાભાગનો વર્ગ હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલો છે અને ભાવનગરમાં ધંધા રોજગાર અને સામાન્ય પગાર પણ મળવાના ફાંફા પડતા હોય તેને લઈને લોકો અન્ય જિલ્લામાં વ્યવસાય કરવા માટે જવા મજબૂર બની રહ્યા છે. 

ભાવનગર વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs NZ Highlights: સૂર્યકુમાર યાદવની તોફાની ઈનિંગ, ભારતે સાત વિકેટથી જીતી બીજી ટી20 મેચ 

8th Pay Commission : કેંદ્રીય કર્મચારીઓના પગાર વધારાને લઈ સામે આવ્યું મોટું અપડેટ, જાણો અહીં 

Silver Price Record: વૈશ્વિક બજારમાં ચાંદીએ બનાવ્યો વધુ એક રેકોર્ડ, જાણી લો લેટેસ્ટ કિંમત 

IND vs NZ: માત્ર 48 કલાકમાં ઈશાન કિશને અભિષેક શર્માના આ મોટા રેકોર્ડને તોડ્યો

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ટ્રમ્પે શું ધાર્યું છે ?
Hun To Bolish : હું તો બોલીશ : પોલીસ કર્મી કેમ હાર્યા જીવન ?
Rajdeepsinh Jadeja : અમિત ખૂંટ આપઘાત કેસમાં આરોપી રાજદીપસિંહ જાડેજાને રાહત
Alpesh Thakor : 26 જાન્યુઆરીના સૂર્યાસ્તની સાથે અલ્પેશ ઠાકોરના જોવા મળશે આક્રમક તેવર
Sardar Patel Statue Insult : સરદાર પટેલની પ્રતિમાના અપમાનથી પાટીદાર સમાજમાં ભારે રોષ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs NZ Highlights: સૂર્યકુમાર યાદવની તોફાની ઈનિંગ, ભારતે સાત વિકેટથી જીતી બીજી ટી20 મેચ 
IND vs NZ Highlights: સૂર્યકુમાર યાદવની તોફાની ઈનિંગ, ભારતે સાત વિકેટથી જીતી બીજી ટી20 મેચ 
8th Pay Commission : કેંદ્રીય કર્મચારીઓના પગાર વધારાને લઈ સામે આવ્યું મોટું અપડેટ, જાણો અહીં 
8th Pay Commission : કેંદ્રીય કર્મચારીઓના પગાર વધારાને લઈ સામે આવ્યું મોટું અપડેટ, જાણો અહીં 
Silver Price Record: વૈશ્વિક બજારમાં ચાંદીએ બનાવ્યો વધુ એક રેકોર્ડ, જાણી લો લેટેસ્ટ કિંમત 
Silver Price Record: વૈશ્વિક બજારમાં ચાંદીએ બનાવ્યો વધુ એક રેકોર્ડ, જાણી લો લેટેસ્ટ કિંમત 
IND vs NZ: માત્ર 48 કલાકમાં ઈશાન કિશને અભિષેક શર્માના આ મોટા રેકોર્ડને તોડ્યો
IND vs NZ: માત્ર 48 કલાકમાં ઈશાન કિશને અભિષેક શર્માના આ મોટા રેકોર્ડને તોડ્યો
Border 2 Box Office : પ્રથમ દિવસે જ ચાલ્યો સની દેઓલનો જાદુ,  'બોર્ડર 2' કલેક્શન જાણી ચોંકી જશો 

Budget 2026: નોકરીયાત વર્ગ માટે બજેટમાં જૂના ટેક્સ અને નવી ટેક્સ સિસ્ટમમાં શું થઈ શકે છે ફેરફાર ? 

Gujarat Rain: ગુજરાતમાં ભરશિયાળે માવઠાનું સંકટ, જાણો હવામાનની શું છે આગાહી ?

શિયાળામાં લસણ અને મધનું સેવન સાથે કરવામાં આવે તો શરીરમાં શું થશે ? જાણીને ચોંકી જશો

Embed widget