શોધખોળ કરો

Gold-Silver Price: સોના-ચાંદીના ભાવમાં રેકોર્ડબ્રેક તેજી, જાણો કેટલે પહોંચ્યા ભાવ?

 દિવાળીની સિઝનમાં રેકોર્ડ વેચાણની આશા વેપારીઓ રાખી રહ્યા છે.  જો કે બીજી તરફ આ વર્ષે સોના ચાંદીના ભાવમાં રેકોર્ડ બ્રેક તેજી છે. જેથી વધુ ખરીદીના સંકેત નહિવત છે. સામાન્ય રીતે  ધનતેરસ અને દિવાળી પર જ્વેલરી માર્કેટમાં સોના અને ચાંદીની માંગ વધી જાય છે. કારણ કે આ સમયે સોના ચાંદીની ખરીદી શુભ મનાય છે. બજારમાં સોના ચાંદીના હાલ શું ભાવ છે, લેટેસ્ટ કિંમત જાણીએ.,

 સોના અને ચાંદીના ભાવમાં સતત ફેરફાર જોવા મળી રહ્યા છે. બંને કિંમતી ધાતુઓ તેમની રેકોર્ડ બુલિયન માર્કેટ અનુસાર આજે 27 ઓક્ટોબરે સોના અને ચાંદીના ભાવમાં ફેરફાર જોવા મળ્યો છે.છેલ્લા 24 કલાકમાં સોના અને ચાંદીના ભાવમાં વધારો નોંધાયો છે. શુદ્ધ સોનાની કિંમતમાં 600 રૂપિયાનો વધારો થયો છે, હવે તેની કિંમત 80,900 રૂપિયા પ્રતિ દસ ગ્રામ થઈ ગઈ છે. 

બિઝનેસ વિડિઓઝ

Gold-Silver Price: સોના-ચાંદીના ભાવમાં રેકોર્ડબ્રેક તેજી, જાણો કેટલે પહોંચ્યા ભાવ?
Gold-Silver Price: સોના-ચાંદીના ભાવમાં રેકોર્ડબ્રેક તેજી, જાણો કેટલે પહોંચ્યા ભાવ?

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

દિવાળીની ભીડના કારણે મુંબઇ બાંદ્રા સ્ટેશન પર મચી ગઇ ભાગદોડ, 9 લોકો ઘાયલ, 2ની હાલત ગંભીર

દિવાળીમાં બહાર કાર પાર્કિગ કરતા પહેલા ચેતી જજો, ભાવનગરમાં ફટાકડાથી કારમાં બ્લાસ્ટ થતાં એક બાળકી ઘાયલ
દિવાળી પર્વ દરમિયાન ભાવનગરમાં ફટાકડાથી કારમાં બ્લાસ્ટ, એક બાળકી ઘાયલ
મિડલ ઇસ્ટમાં ભયાક યુદ્ધના એંધાણ! ઈઝરાયેલે ઈરાન પર હુમલો કરતાં ત્રણ દેશોએ પોતાની એરસ્પેસ બંધ કરી

ફ્લાઈટોમાં બોમ્બની ધમકીઓ પર મોદી સરકારે એડવાઈઝરી બહાર પાડી, મેટાથી એક્સ સુધીની મદદ માગી

ABP Premium
Advertisement

વિડિઓઝ

Gold-Silver Price: સોના-ચાંદીના ભાવમાં રેકોર્ડબ્રેક તેજી, જાણો કેટલે પહોંચ્યા ભાવ?Rajkot:વહેલી સવારથી છવાઈ ધુમ્મસની ચાદર, ઠંડીનો ચમકારો | Watch VideoSurat Railway Station: સુરતના રેલવે સ્ટેશન પર ભારે ભીડ, જુઓ નજારો| Watch VideoGir Somnath: ત્રણ હોડીમાં આગ લાગતા મચી ગઈ અફરાતફરી, જુઓ વીડિયોમાં | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિવાળીની ભીડના કારણે મુંબઇ બાંદ્રા સ્ટેશન પર મચી ગઇ ભાગદોડ, 9 લોકો ઘાયલ, 2ની હાલત ગંભીર
દિવાળીની ભીડના કારણે મુંબઇ બાંદ્રા સ્ટેશન પર મચી ગઇ ભાગદોડ, 9 લોકો ઘાયલ, 2ની હાલત ગંભીર
દિવાળીમાં બહાર કાર પાર્કિગ કરતા પહેલા ચેતી જજો, ભાવનગરમાં ફટાકડાથી કારમાં બ્લાસ્ટ થતાં એક બાળકી ઘાયલ
દિવાળી પર્વ દરમિયાન ભાવનગરમાં ફટાકડાથી કારમાં બ્લાસ્ટ, એક બાળકી ઘાયલ
મિડલ ઇસ્ટમાં ભયાક યુદ્ધના એંધાણ! ઈઝરાયેલે ઈરાન પર હુમલો કરતાં ત્રણ દેશોએ પોતાની એરસ્પેસ બંધ કરી
મિડલ ઇસ્ટમાં ભયાક યુદ્ધના એંધાણ! ઈઝરાયેલે ઈરાન પર હુમલો કરતાં ત્રણ દેશોએ પોતાની એરસ્પેસ બંધ કરી
ફ્લાઈટોમાં બોમ્બની ધમકીઓ પર મોદી સરકારે એડવાઈઝરી બહાર પાડી, મેટાથી એક્સ સુધીની મદદ માગી
ફ્લાઈટોમાં બોમ્બની ધમકીઓ પર મોદી સરકારે એડવાઈઝરી બહાર પાડી, મેટાથી એક્સ સુધીની મદદ માગી
Diwali 2024: દિવાળીની ખરીદી ક્યાંક ન પડી જાય ભારે, ઓનલાઈન શોપિંગ સ્કેમ્સથી આ રીતે બચો

IND vs NZ: ટેસ્ટ શ્રેણી હાર્યા બાદ BCCI એક્શન મોડમાં, ખેલાડીઓ માટે કડક આદેશ જાહેર

MS Dhoni ના ચાહકો માટે આવ્યા ખુશખબર, IPL 2025માં રમવા પર પોતે જ કર્યો મોટો ખુલાસો

Subhadra Yojana: સુભદ્રા યોજના હેઠળ આ મહિલાઓને મળશે 10000 રૂપિયા, જાણો ક્યાં કરવી પડશે અરજી?

Embed widget