શોધખોળ કરો
Advertisement
2022ની વિધાનસભાની ચૂંટણીને લઇને કોગ્રેસ એક્શનમાં, ગુજરાત કોગ્રેસના નેતાઓની યોજાશે બેઠક
2022ની વિધાનસભાની ચૂંટણીને (the 2022 assembly election) લઈ રાજકીયો પાર્ટીઓએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આજે કૉંગ્રેસના (congress) સિનિયર નેતાઓની (Gujarat Congress leaders ) બેઠક મળશે. જેમાં પ્રદેશ કૉંગ્રેસમાં થનારી નવી નિમણૂકો અંગે બેઠકમાં ચર્ચા થશે. સાથે જ પ્રભારી નથી ત્યારે આગામી રોડ મેપ અંગે પણ ચર્ચા થશે. ગાંધીનગરમાં નેતા વિપક્ષ પરેશ ધાનાણીના ઘરે બેઠક યોજાશે. જેમાં પરેશ ધાનાણીની સાથે અમિત ચાવડા, હાર્દિક પટેલ, અર્જુન મોઢવાડીયા, ભરતસિંહ સોલંકી, સિદ્ધાર્થ પટેલ, દિપક બાબરીયા, શક્તિસિંહ ગોહિલ અને મધુસુદન મિસ્ત્રી પણ હાજર રહેશે.
ગાંધીનગર
Harsh Sanghavi:‘મર્ડરના આંકડાઓ SPએ થોડા ઠંડા ઠંડા આપ્યા...’ કઈ વાતે ગૃહરાજ્યમંત્રીને ચોંકાવ્યા
Builders protest Jantri hike: ગાંધીનગરના બિલ્ડરોએ સૂચિત જંત્રીને લઈને વિરોધ નોંધાવ્યો
Gandhinagar Accident: સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત ત્રણ ઈજાગ્રસ્ત, એકનું મોત
Kalol Accident : કલોલમાં બેફામ કાર હંકારી મહિલાને મોતને ઘાટ ઉતારનાર ચાલક જેલભેગો
Kalol Accident : કલોલમાં કારે એક્ટિવાને ટક્કર મારતાં મહિલાનું મોત, ભાગવા જતાં 5ને કચડ્યા
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
વડોદરા
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement