શોધખોળ કરો
ગાંધીનગરમાં ST ડેપોમાં CCTV બંધ હાલતમાં, ગાંધીનગર પોલીસે પણ કરી રજૂઆત
રાજ્યના પાટનગર એવાં ગાંધીનગરના મોડેલ એસટી ડેપોમાં મુસાફરોની સુરક્ષા તેમજ બસોની આવનજાવન અને અનિચ્છનીય ઘટના ન બને તે માટે લગાવવામાં આવેલા સીસીટીવી શોભાનાં ગાંઠિયા સમાન છે જે છેલ્લા એક વર્ષથી બંધ હોવાના કારણે ડેપોની સુરક્ષા સામે પણ અનેક સવાલ ઉભા થાય છે.રાજ્યના પાટનગરમાં આવેલાં મોડેલ એસટી ડેપોમાં રોજના અસંખ્ય મુસાફરો અવર જવર કરે છે વિવિધ રૂટોની બસોની પણ આવનજાવન હોવાની સાથે સાથે અમદાવાદ - ગાંધીનગર વચ્ચે દોડતી શહેરી સુવિધાની બસોનું સંચાલન પણ ડેપો દ્વારા કરવામાં આવી રહ્યું છે
ગાંધીનગર
Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
આગળ જુઓ






















