શોધખોળ કરો
Gandhinagar: માણસા પોલીસે 30 લાખની નકલી નોટ સાથે આરોપીની કરી ધરપકડ
ગાંધીનગરમાં માણસા પોલીસે 30 લાખની ડુપ્લીકેટ નોટો સાથે સંતોષ રાવળ નામના આરોપીની ધરપકડ કરી હતી. .આરોપી સંતોષ પોતાના વતન ખડાદ ગામે જઈ રહ્યો હતો. તે સમયે વાહન ચેકીંગ કરતા આરોપી પાસેથી પોલીસે 2000ના દરની 1 હજાર 137, 500ના દરની 1 હજાર 204,100ના દરની 1 હજાર 240 નોટો કબ્જે કરી હતી. સાથે જ એક સિરિઝની અસલ જેવી દેખાતી નોટો મળી આવી હતી.
રાજકોટ
![Chorwad Palika Election Result : ચોરવાડમાં કોંગ્રેસ ધારાસભ્ય વિમલ ચુડાસમાની હાર, જુઓ અહેવાલ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/18/44b08f4a0c63355ebda798c3ce3f1208173985956230273_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
Chorwad Palika Election Result : ચોરવાડમાં કોંગ્રેસ ધારાસભ્ય વિમલ ચુડાસમાની હાર, જુઓ અહેવાલ
![Junagadh:મનપાની ચૂંટણીમાં ભાજપે ખોલ્યુ ખાતું, આટલા વોર્ડમાં થઈ જીત |Sthanik Swarjya Election Result](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/18/b43e084ad7578aec9676872d26f271df1739857209879722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Junagadh:મનપાની ચૂંટણીમાં ભાજપે ખોલ્યુ ખાતું, આટલા વોર્ડમાં થઈ જીત |Sthanik Swarjya Election Result
![Vankaner Result 2025: વાંકાનેર નગરપાલિકામાં ભાજપની સત્તા નક્કી, જાણો શું છે સ્થિતિ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/18/89d3a1650c4ab55d0b0feddfc342a5ce1739856975176722_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Vankaner Result 2025: વાંકાનેર નગરપાલિકામાં ભાજપની સત્તા નક્કી, જાણો શું છે સ્થિતિ?
![Sanand BJP Win: સાણંદ નગરપાલિકામાં ખૂલ્યું સૌથી પહેલા ભાજપનું ખાતું | Sthanik Swarjya Election Result 2025](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/18/b45cd5ce1aa63511354cfb8f5180a44d1739855230805722_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Sanand BJP Win: સાણંદ નગરપાલિકામાં ખૂલ્યું સૌથી પહેલા ભાજપનું ખાતું | Sthanik Swarjya Election Result 2025
![Sthanik Swarjya Election: Vote Counting 2025: મતગણતરી શરૂ, કોણ મારશે બાજી? | Abp Asmita](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/18/010d0c8493bc1ce6bd9c6f8038dd70ac1739855046430722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Sthanik Swarjya Election: Vote Counting 2025: મતગણતરી શરૂ, કોણ મારશે બાજી? | Abp Asmita
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement