શોધખોળ કરો
Advertisement
Gandhinagar Protest | સતત બીજા દિવસે ભાવિ શિક્ષકોની અટકાયતથી રોષ | TET Candidates Protest
Gandhinagar TET Protest | ટેટ અને ટાટ પાસ ઉમેદવારોએ સ્વર્ણિમ સંકુલના દ્વારે લગાવી ગુહાર. શિક્ષણમંત્રીને રજૂઆત કરવા આવેલા ઉમેદવારોની પોલીસે કરી અટકાયત . જૂન મહિનામાં શિક્ષકોની ભરતી કરવાનું સરકારે આપ્યું હતું વચન. સરકારે વચન ભંગ કરતા ઉમેદવારો પ્રદર્શનના માર્ગે વળ્યા . મંગળવારે મોટી સંખ્યામાં એકત્રીત થઈ ઉમેદવારોએ ગાંધીનગરમાં પ્રદર્શન કર્યું હતું . આજે કેટલાક ઉમેદવારો સ્વર્ણિમ સંકુલ 1માં શિક્ષણમંત્રીને રજૂઆત કરવા આવ્યા હતા. શિક્ષણમંત્રીને મુલાકાતનો સમય ના આપતા ઉમેદવારોની ધીરજ ખૂટી . ઉમેદવારોએ સ્વર્ણિમ સંકુલ ખાતે વિરોધ નોંધાવતા પોલીસે અટકાયત કરી. નોંધનીય છે કે, ગઈ કાલે પણ ટેટ અને ટાટ પાસ ઉમેદવારોએ કાયમી નોકરી આપવાની માંગ સાથે વિરોધ નોંધાવ્યો હતો. આ સમયે પણ પોલીસે તેમની અટકાયત કરી હતી.
ગાંધીનગર
Harsh Sanghavi:‘મર્ડરના આંકડાઓ SPએ થોડા ઠંડા ઠંડા આપ્યા...’ કઈ વાતે ગૃહરાજ્યમંત્રીને ચોંકાવ્યા
Builders protest Jantri hike: ગાંધીનગરના બિલ્ડરોએ સૂચિત જંત્રીને લઈને વિરોધ નોંધાવ્યો
Gandhinagar Accident: સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત ત્રણ ઈજાગ્રસ્ત, એકનું મોત
Kalol Accident : કલોલમાં બેફામ કાર હંકારી મહિલાને મોતને ઘાટ ઉતારનાર ચાલક જેલભેગો
Kalol Accident : કલોલમાં કારે એક્ટિવાને ટક્કર મારતાં મહિલાનું મોત, ભાગવા જતાં 5ને કચડ્યા
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement