શોધખોળ કરો
Advertisement
Gujarat Corona Cases | Vibrant Summit | વધતા કોરોના કેસો વચ્ચે વાઇબ્રન્ટને લઈ સરકારનું મોટું નિવેદન
Vibrant Gujarat: ગુજરાતમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. આ દરમિયાન ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કેબિનેટ બેઠક બાદ જણાવ્યું, કોરોનાના નવા વેરિયંટથી વાયબ્રન્ટ સમિટને અસર નહીં થાય. કોરોનાના નવા વેરિયંટથી સતર્ક રહેવું જરૂરી છે. કોરોનાનો નવો વેરિયંટ માઈલ્ડ પ્રકારનો છે, ચિંતાજનક નથી. રાજ્યમાં છેલ્લા છ મહિનામાં દર મહિને 20 જેટલા કેસ મળ્યા છે . હાલના સમયમાં માત્ર સાવધાની રાખવાની વાત છે. 99 ટકા કેસ ઘરે સારવારથી જ સાજા થઈ રહ્યા છે. વિદેશથી આવતા લોકોમાં લક્ષણ હશે તો તેમને ટેસ્ટ કરાવવાનું કહેવામાં આવશે. સમયે સમયે જે જરૂર લાગશે તે પગલાં લેવામાં આવશે.
ગાંધીનગર
Gandhinagar: કાળઝાળ ગરમીથી રાહત મેળવવા લોકો હવે વોટર પાર્કનો સહારો
Gandhinagar News । ગાંધીનગરમાં અડાલજ પાસે મંદિરમાં બબાલનો વીડિયો, પ્રભા હનુમાન મંદિરે ગ્રામજનો, સંતો વચ્ચે થઇ બબાલ
PM Modi | મોદીજી અપની એજન્સી કા ઉપયોગ વિપક્ષ કો શાંત રખને કે લિયે કરતે હૈ?, સાંભળો PMનો જવાબ
Lok Sabha Election: ગાંધીનગર શહેરમાં મતદાનનો કેવો છે માહોલ?, જુઓ ક્યાં કેવું થયું મતદાન?
Ramjubha Jadeja | ક્ષત્રિય સમાજે ચૂંટણીપંચને શું કરી રજૂઆત? જુઓ શું કહ્યું?
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
for smartphones
and tablets
and tablets
Advertisement