શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
local body election:મનપામાં વોર્ડના ઉમેદવાર મહત્તમ કેટલા લાખ રૂપિયાનો કરી શકશે ખર્ચ
રાજ્ય ચૂંટણી આયોગે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ખર્ચની મર્યાદાને લઈને જાહેરાત કરી હતી. મનપામાં વોર્ડના ઉમેદવાર મહતમ 6 લાખ ખર્ચ કરી શકશે. નવ વોર્ડથી વધુ વોર્ડ ધરાવતી નગરપાલિકામાં ઉમેદવાર 2લાખ 25 હજાર ખર્ચ કરી શકશે. 9 વોર્ડ સુધીની નગરપાલિકામાં ઉમેદવાર 1 લાખ 50 હજાર, જીલ્લા પંચાયતની ચૂંટણીના ઉમેદવાર 4 લાખ, તાલુકા પંચાયતની ચૂંટણીના ઉમેદવાર 2 લાખ સુધી મહતમ ખર્ચ કરી શકશે.
ગાંધીનગર
Kalol Accident : કલોલમાં બેફામ કાર હંકારી મહિલાને મોતને ઘાટ ઉતારનાર ચાલક જેલભેગો
Kalol Accident : કલોલમાં કારે એક્ટિવાને ટક્કર મારતાં મહિલાનું મોત, ભાગવા જતાં 5ને કચડ્યા
ZIKA VIRUS : ગાંધીનગરમાંથી મળી આવ્યો શંકાસ્પદ ઝીકા વાયરસનો કેસ, જુઓ અહેવાલ
Geniben Thakor : ગેનીબેન ઠાકોરે MLA ક્વાર્ટર ખાલી કરવા મામલે શું કર્યો ખુલાસો?
Gandhinagar: માર્ગ અને મહેસુલ વિભાગમાં મુખ્ય ઈજનેરની બઢતી સાથે બદલી, જાણો કેટલા અધિકારીઓની કરાઈ બદલી?
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સુરત
દેશ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion