શોધખોળ કરો
મારું ગામ,મારી વાત : ગાંધીનગરના અંબાપુર ગામના સ્થાનિકોની સમસ્યાને લઈ વાતચીત
એબીપી અસ્મિતાએ મારું ગામ,મારી વાત પ્રોગ્રામમાં આજે ગાંધીનગરના અંબાપુર ગામના સ્થાનિકોની સમસ્યા અંગે જાણવાનો પ્રયાસ કર્યો. સ્થાનિકો અનુસાર, અહીં હાઈવે પર પૂર ઝડપે વાહનો પસાર થતા હોવાથી અકસ્માતનું પ્રમાણ વધ્યું તંત્રએ સ્પીડ બ્રેકર મુકવા જોઈએ. સાથે સ્ટ્રીટ લાઈટ પણ લગાવવી જોઈએ. આ સિવાય ગામના રોડ-રસ્તા બિસ્માર છે. પ્રશાસન ગામની પ્રાથમિક સુવિધામાં સુધારો કરે તેવી ગ્રામજનો માંગ કરી રહ્યાં છે.
ગાંધીનગર
Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Chandipura Virus : ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, અત્યાર સુધીમાં 23 બાળકોના મોત
Gandhinagar Crime News : ગાંધીનગરમાં સગીરાનું મોત, પ્રેમી પર દુષ્કર્મનો આરોપ
આગળ જુઓ






















