શોધખોળ કરો
ગાંધીનગરમાં મળી આવેલા માસૂમ અંગે મહિલા-બાળ વિકાસ વિભાગના મંત્રીએ શું આપી પ્રતિક્રીયા?
ગાંધીનગરમાં મળી આવેલા માસૂમ અંગે એબીપી અસ્મિતાએ માસૂમના માવતર કોણ અભિયાન શરૂ કર્યું છે. મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રી મનીષાબેન વકીલે કહ્યું કે, સૌ પહેલા તેના સ્વાસ્થ્ય રાખીને તેનો મેડિકલ ટેસ્ટ કરાવવામાં આવ્યો છે.
આગળ જુઓ





















