શોધખોળ કરો
હવે ગુજરાતમાં પ્રાથમિક સ્કૂલોમાં પણ શરૂ થશે શિક્ષણ? જાણો શિક્ષણમંત્રીએ શું કહ્યુ?
આજથી ધોરણ 9થી 11 સુધીનું શિક્ષણ વર્ગ ખંડોમાં શરૂ થઈ ચુક્યું છે. ત્યારે હવે ચર્ચા એ છે કે પ્રાથમિક શાળાઓમાં ક્યારે પ્રત્યક્ષ શિક્ષણ શરૂ થશે. કેમ કે આજે કોવિડના નિયમો સાથે માધ્યમિક શાળાઓ શરૂ થઈ છે. ત્યારે સરકાર હવે પ્રાથમિક શાળાઓમાં વર્ગખંડો શરૂ કરવા અંગે ગંભીરતાથી વિચારી રહી છે. આરોગ્ય વિભાગના અભિપ્રાય લઈને રાજ્ય સરકારની કોર કમિટીની બેઠકમાં પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ શરૂ કરવા અંગે ચર્ચા કરવાના શિક્ષણમંત્રીએ સંકેત આપ્યા છે. શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહે જણાવ્યું હતું કે, આજથી 9, 10 અને 11નું શિક્ષણકાર્ય ચાલું થઈ રહ્યું છે. સૌને શુભકામના પાઠવું છે. હવે પછી આ જ પ્રકારે કોર કમિટીમાં ચર્ચા કરીને બાકીના વર્ગોનું શિક્ષણ કાર્ય ચાલું કરીશું.
Tags :
Gujarati News Gujarat Gujarat News World News Primary Schools ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates World News Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Rural All Updates ABP Asmita Rural News Upates ABP Asmita Breaking News All Breaking News Asmita Flash News Events Of Gujarat Updates ABP Gujarati Content Education Minister Bhupendrasinhગાંધીનગર
Gandhinagar Uttarayan Scuffle : ગાંધીનગરમાં પતંગ લૂંટવા મુદ્દે ધીંગાણું? જુઓ શું છે આખો મામલો?
Gandhinagar PG Hostel : ગાંધીનગરમાં ગેરકાયદે PG-હોસ્ટેલ અને ક્લાસિસ કરાશે સીલ
Harsh Sanghavi:‘મર્ડરના આંકડાઓ SPએ થોડા ઠંડા ઠંડા આપ્યા...’ કઈ વાતે ગૃહરાજ્યમંત્રીને ચોંકાવ્યા
Builders protest Jantri hike: ગાંધીનગરના બિલ્ડરોએ સૂચિત જંત્રીને લઈને વિરોધ નોંધાવ્યો
Gandhinagar Accident: સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત ત્રણ ઈજાગ્રસ્ત, એકનું મોત
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
મનોરંજન
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement