શોધખોળ કરો
કોગ્રેસ સહિત વિપક્ષો ખેડૂતોને ભ્રમિત કરી રહ્યા છેઃ CM રૂપાણી
આવતીકાલે ભારત બંધના એલાનને લઈ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે આવતીકાલે ગુજરાતમાં તમામ ગતિવિધીઓ ચાલુ રહેશે. તેમણે કહ્યું કે બંધના એલાનમાં કૉંગ્રેસને ક્યાંય પણ ખેડૂતોનો ટેકો નહીં મળે..ગુજરાતમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત રહેશે. તો બળજબરીથી બંધ કરાવનારા આંદોલનકારીઓ સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
ગાંધીનગર
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે અતિભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી
આગળ જુઓ






















