શોધખોળ કરો
Advertisement
અરવલ્લીઃ મોડાસા સબ જેલમાં એક સાથે 71 કેદીઓ કોરોના પોઝિટીવ , જુઓ વીડિયો
અરવલ્લીમાં મોડાસા ખાતેની સબજેલમાં એક સાથે ૭૧ કેદીઓને કોરોના રેપીડ ટેસ્ટ પોઝિટીવ આવતા વહીવટી તંત્ર સતર્ક બન્યું હતું. સબ જેલના ૧૩૮ કેદીઓના કોરોના રેપીડ ટેસ્ટ કરાવ્યા હતા જે પૈકી ૭૧ કેદીઓનો રેપિડ પોઝિટીવ આવતા હડકંપ મચી ગયો હતો. જેલ અધિકારીઓ અને જીલ્લા વહીવટી તંત્ર દ્વારા જેલના કેદીઓની સારવાર માટે મોડાસા કોવિડ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જેલતંત્ર દ્ધારા જેલને સેનેટાઇઝ કરવાની પણ કામગીરી હાથ ધરાઇ હતી.
ગુજરાત
Amreli Fake Letter Scandal | લેટરકાંડ મુદ્દે સૌથી મોટો ઘટસ્ફોટ,CCTV ફુટેજમાં પાયલે લેટરને.....
Saurashtra-Kutch : લ્યો બોલો માત્ર એક જ મહિનામાં થઈ ગઈ 28 કરોડથી વધુની વીજચોરી
Amreli Fake Letter Scandal: પાયલ ગોટીને લઈ જતી પોલીસને પરેશ ધાનાણીએ રસ્તામાં રોકી!
Banaskantha Crime: વડગામના ધનપુરા પાસે હત્યા બાદ કારમાં સળગાવાના કેસમાં મોટો ખુલાસો
BIG Breaking: ભાજપ જિલ્લા શહેર પ્રમુખની નિમણૂંકને લઈને મોટા સમાચાર
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
સમાચાર
બિઝનેસ
દુનિયા
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement