શોધખોળ કરો
Advertisement
પોરબંદરના દરિયામાં બોટમાં લાગી આગ, કોસ્ટગાર્ડે સાત માછીમારોના જીવ બચાવ્યા
પોરબંદરથી 50 નોટિકલ માઈલ દૂર ભોગતના દરિયામાં હરસિદ્ધી નામની બોટમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. આગ એટલી વિકરાળ હતી કે પળવારમાં જ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું. આગની ઘટનાની જાણ થતા તાત્કાલિક કોસ્ટગાર્ડ પહોંચ્યું અને બોટમાં સવાર તમામ 7 માછીમારોને બચાવી લીધા હતાં. આ દરમિયાન કેટલાક માછીમારને સામાન્ય ઈજા પહોંચી હતી
ગુજરાત
Diu News । દીવમાં અચાનક બે બોટમાં ભભૂકી ઉઠી આગ
Gujarat Politics | લોકસભા ચૂંટણી પરિણામ અંગે મંથન | ભાજપ-કોંગ્રેસની બેઠક શરૂ | Gujarat BJP
Gujarat Rain | છેલ્લા કલાકમાં 25 તાલુકામાં પડ્યો વરસાદ, સૌથી વધુ ખંભાળીયામાં સવા 9 ઇંચ વરસાદ
Weather Forecast: 'ગુજરાતમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસશે ધોધમાર વરસાદ': હવામાન વિભાગની આગાહી
Shaktisinh Gohil | શક્તિસિંહના ગંભીર આરોપ | મોબાઇલનું કેલ્ક્યુલેટર નાનું પડે એટલો ભ્રષ્ટાચાર
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
રાજકોટ
દેશ
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement