શોધખોળ કરો
Panchmahal News । પંચમહાલમાંથી નકલી ચલણી નોટના રેકેટનો થયો પર્દાફાશ
Panchmahal News । પંચમહાલમાંથી નકલી ચલણી નોટના રેકેટનો થયો પર્દાફાશ
Panchmahal News । પંચમહાલમાંથી નકલી ચલણી નોટના રેકેટનો થયો પર્દાફાશ, ગોધરા માથી ચલણી નકલી નોટો નુ રેકેટ ઝડપાયું, LCB ટીમે બાતમી નાં આધારે નકલી ચલણી નોટો નુ રેકેટ ઝડપી પાડ્યું, દયાળ કસ્બા પાસે થી રું 500 દર ની 800 બનાવટી ચલણી નોટો સાથે બે આરોપીઓ ને ઝડપી લીધા, LCB પોલીસે મોહસીન શબ્બીર સિંધા અને સોયેબ પટેલ નામના ઇસમને ઝડપી પાડયો, આ સમગ્ર રેકેટનો મુખ્ય સૂત્રધાર ઇમરાન સીન્ધા ને ઝડપી લેવાના પોલીસે ચક્રો ગતીમાન કર્યાં, LCB પોલીસે 500 દર ની ભારતીય બનાવટની કુલ 800 નકલી ચલણી નોટ બે બાઈક બે મોબાઈલ સહિત નો મુદામાલ કબજે લઈ તપાસ હાથ ધરી
ગુજરાત
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશંસનીય પ્રથા
Kutch News: કચ્છના રેલવે મુસાફરો માટે મહત્વના સમાચાર
Gujarat Rain Update : અષાઢી બીજે ગુજરાતમાં અમી છાંટણા, જુઓ ક્યાં ક્યાં પડ્યો વરસાદ
Gujarat Rath Yatra 2026: રાજ્યના અનેક શહેરોમાં આજે ધામધૂમ પૂર્વક રથયાત્રા યોજાઈ
Gujarat Rain Breaking News: ગુજરાતમાં અષાઢી બીજે અમી છાંટણા, ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
આગળ જુઓ





















