શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Gujarat Rain: અંબાલાલ પટેલે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની કરી આગાહી
Gujarat Rain: અંબાલાલ પટેલે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની કરી આગાહી
![Gujarat Rain: અંબાલાલ પટેલે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની કરી આગાહી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/23/7fbd04f4694765198b36e9e332417528171915178531478_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અંબાલાલ પટેલની વરસાદની આગાહી
1/7
![ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઇ રહી છે, ક્યાંક ધીમી ધારે અને ઝરમર વરસાદ શરૂ થયો છે, પરંતુ આ બધાની વચ્ચે હવે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/23/153052960c1eea497aae066e1bf8149f82d82.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઇ રહી છે, ક્યાંક ધીમી ધારે અને ઝરમર વરસાદ શરૂ થયો છે, પરંતુ આ બધાની વચ્ચે હવે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે.
2/7
![અંબાલાલ પટેલે ગુજરાતમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં આગામી ત્રણ દિવસમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની આગાહી કરી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/23/104077a070f67a7092db71cecde3530c60beb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અંબાલાલ પટેલે ગુજરાતમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં આગામી ત્રણ દિવસમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની આગાહી કરી છે.
3/7
![અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને આહવા, ડાંગ અને વલસાડમાં 8 ઈંથી વધુ વરસાદ પડશે. સુરત સહિતના ભાગમાં 4થી 5 ઈંચ વરસાદ પડશે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને આહવા, ડાંગ અને વલસાડમાં 8 ઈંથી વધુ વરસાદ પડશે. સુરત સહિતના ભાગમાં 4થી 5 ઈંચ વરસાદ પડશે.
4/7
![મધ્ય અને ઉત્તર ગુજરાતમાં 1 ઈંચ સુધીનો પડશે ખાબકશે. આગામી 28 જૂનથી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે. ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદના કારણે મોટાભાગની નદીઓ બે કાંઠે થશે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
મધ્ય અને ઉત્તર ગુજરાતમાં 1 ઈંચ સુધીનો પડશે ખાબકશે. આગામી 28 જૂનથી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે. ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદના કારણે મોટાભાગની નદીઓ બે કાંઠે થશે.
5/7
![આજે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. હવામાન વિભાગ દ્વારા પણ વરસાદની આગાહી કરાઈ હતી.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
આજે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. હવામાન વિભાગ દ્વારા પણ વરસાદની આગાહી કરાઈ હતી.
6/7
![સૌરાષ્ટ્રમાં આજે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર અને સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ વરસ્યો છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
સૌરાષ્ટ્રમાં આજે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર અને સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ વરસ્યો છે.
7/7
![હવામાન વિભાગ દ્વારા પણ આગામી ત્રણ દિવસ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
હવામાન વિભાગ દ્વારા પણ આગામી ત્રણ દિવસ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
Published at : 23 Jun 2024 07:42 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સમાચાર
દુનિયા
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)