શોધખોળ કરો
Navsari મા કોગ્રેસની જનઆક્રોશ રેલી, મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા
નવસારી જિલ્લાની 6 માંથી 3 તાલુકા પંચાયત પણ ભાજપે કોંગ્રેસ પાસેથી આંચકી લેતા કોંગ્રેસીઓએ હારનું ઠીકરું ઇવીએમ પર ફોડ્યું છે. " ઈવીએમ હટાવો દેશ બચાવો " "લોકશાહી હારતી નથી ઈવીએમ હરાવે છે’ જેવા સૂત્રો સાથે કોગ્રેસના કાર્યકર્તાઓએ જનઆક્રોશ રેલી કાઢી હતી.
ગુજરાત
Kinjal Dave: સમાજમાંથી બહિષ્કાર કરાયા મુદ્દે ગાયક કિંજલ દવેએ તોડ્યું મૌન, લગ્નનો વિરોધ કરનારાને ગણાવ્યા અસામાજિક તત્ત્વો
Nitin Patel Statement: હિંદુઓની વસ્તી અંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું સનસનીખેજ નિવેદન
Mahisagar news: મહિસાગરના નલ સે જલ કૌભાંડમાં વધુ એક કોન્ટ્રાકટરની ધરપકડ કરવામાં આવી
USA Firing News : અમેરિકાના પ્રોવિડેંસ શહેરમાં બ્રાઉન યુનિવર્સિટી પાસે અંધાધૂંધ ફાયરિંગ
Banaskantha News: દાંતાના પાડલીયા ગામમાં સ્થાનિકોએ વન કર્મચારી અને પોલીસ પર કર્યો હુમલો
આગળ જુઓ



















