શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
સરકાર પાસેથી વધારેમાં વધારે 36 હજારની સહાય મળવાપાત્ર છે.....ખેડૂતોને ખેતી સિવાય ઘર, ઢોરઢાંખર વગેરેનું પણ મોટું નુકસાન થયું છે.....
સૌરાષ્ટ્ર બાદ તૌકતે વાવાઝોડાની અસર અમદાવાદમાં પણ જોવા મળી હતી. અમદાવાદમાં પણ વાવાઝોડાના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને ઝાડ ધરાશાયી થયા હતા. વિશ્વના દેશોમાં કેરી ઉત્પાદનમાં દેશનો હિસ્સો 50 ટકા છે. દેશમાં દર વર્ષે 12 મિલિયન ટન કેરીનું ઉત્પાદન થાય છે. ગુજરાતમાં 65 હજાર હેક્ટરમાં કેરીનું વાવેતર થાય છે. વાવાઝોડામાં જે ખેડૂતને નુકસાન થયુું હશે તેનું વળતર સરકાર ચૂકવશે. કેરી અને નારીયેળીના બાગાયતી પાકમાં પણ ભારે નુકસાન થયું છે.
ગુજરાત
Mahisagar Accident | મહિસાગરમાં બાઈક વીજપોલ સાથે ટકરાતા યુવકનું મોત, જુઓ અહેવાલ
Patidar News : સરદારધામનો ઉપપ્રમુખ કેમ બન્યો તેમ કહી હુમલો, રાજકોટમાં પાટીદાર નેતા પર હુમલાથી ચકચાર
Surendranagar Accident : ચોટીલા પાસે બોલેરો-ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત, કોળી પરિવારની 4 મહિલાના મોત
Patan Human Trafficking Case : 10થી વધુ બાળ તસ્કરી થયાનો કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલનો આરોપ
Junagadh Controversy : જૂનાગઢ મંદિર વિવાદ વચ્ચે પ્રયાગરાજથી પરત આવેલા હરિગિરિ બાપુએ આરોપો ફગાવ્યા
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
સુરત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion