શોધખોળ કરો
અમરેલીના તરઘડીના મહિલા સરપંચની ફેસબુક પોસ્ટ પર કોણે કરી બિભત્સ કોમેન્ટ, જુઓ વીડિયો
અમરેલી જિલ્લામાં ભાજપ મહિલા મોરચાના મહામંત્રીના ફેસબુક પોસ્ટ પર થયેલ બિભસ્ત કોમેન્ટને લઈ ફરિયાદ કરી હતી. તરઘડી ગામના મહિલા સરપંચની હાલમા જ મહિલા મોરચાના મહામંત્રી તરીકે નિમણૂક કરાઈ હતી. જેના માટે અભિનંદન માટે મુકાયેલી એક ફેસબુક પોસ્ટમાં એક વ્યક્તિએ અપશબ્દોવાળી કોમેન્ટ કરી હતી. આ કોમેન્ટ તેમના ગામ તરઘડીના ભાવેશ નિમાવત નામના શખ્સે કરી હોવાનો આરોપ છે. હાલ તો મહિલા મોરચાના મહામંત્રીએ વડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી.
ગુજરાત
Gujarat Unseasonal Rains : ગુજરાતમાં ફરી માવઠાની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?
Sthanik Swaraj Election: ચૂંટણી પહેલા કોંગ્રેસનું મિશન ઉમેદવાર બચાવો અભિયાન
Valsad Suicide News: ઉમરગામના મામલતદારની આત્મહત્યાથી હડકંપ
Chhota Local Body Election : છોટાઉદેપુરમાં શૌચાલયના મુદ્દે વિવાદ, ભાજપે AAPના ઉમેદવાર સામે કર્યા આરોપ
Gujarat Weather Update : અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીના નવા રાઉંડનો થયો પ્રારંભ
આગળ જુઓ



















