શોધખોળ કરો
Advertisement
બોટાદના ઢસામાં શિક્ષણજગતને શર્મસાર કરતો કિસ્સો,શિક્ષક દ્વારા વિદ્યાર્થિની સાથે અડપલાંનો વીડિયો વાયરલ
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઢસા ગામમાં શિક્ષણ જગતને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. ઢસા પ્રાથમિક શાળાના એક શિક્ષક દ્વારા વિદ્યાર્થિની સાથે અડપલાં કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ખળભળાટ મચી ગયો છે.
મળતી માહિતી મુજબ, ઢસા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા આનંદકુમાર જાની નામના શિક્ષકે વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલાં કર્યા હતા. આ ઘટનાનો વીડિયો સામે આવતાં વિદ્યાર્થિનીના વાલીએ ઢસા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ નોંધાયા બાદ પોલીસે આરોપી શિક્ષકને ઝડપી પાડવાની કવાયત શરૂ કરી છે. આ ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં રોષની લાગણી જોવા મળી રહી છે. લોકો દ્વારા હવસખોર શિક્ષક સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે. જણાવી દઈએ કે, આનંદકુમાર જાની 2019થી આ શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો.
રાજકોટ
Rajkot News: રાજકોટના જામકંડોરણામાં શ્વાનના હુમલામાં બાળકનું મોત
Kankaria Carnival 2024 : CM ભૂપેન્દ્ર પટેલે કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ કરાવ્યો
Surat Dumper Accident: સુરતમાં ડમ્પર ચાલકે 3 વાહનોને મારી ટક્કર
Dwarka News : દેવભૂમિ દ્વારકાના ઓખામાં દુર્ઘટના, જેટી પર ક્રેન તૂટતા 3 કામદારના મોત
Jamnagar news: જામનગરમાં જીજી હોસ્પિટલની નવી ઈમારતનો પ્રોજેક્ટ અંતિમ તબક્કામાં
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ઓટો
આરોગ્ય
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement