શોધખોળ કરો
Advertisement
'ઘણી બધી એવી ત્રીજા પક્ષની પાર્ટીઓ ભાજપના નારાજ મતોને પોતાની તરફ ખેંચીને કોગ્રેસને હરાવવાનું કામ કરતી હોય છે'
આમ આદમી પાર્ટીમાં (Aam Aadmi Party) જોડાવા અંગેના સવાલ પર કોગ્રેસ નેતા હાર્દિક પટેલે (, Congress leader Hardik Patel) કહ્યું કે હું આપમાં (AAP) જોડાવાનો નથી. હું જ્યાં છું ખુશ છું. હાર્દિકે કહ્યું કે, આપ પાર્ટીએ કોગ્રેસને સહયોગ કરવો જોઇએ. 2017ની ચૂંટણીમાં આપ્યો હતો તેવો સહયોગ કરે. આપનું ગુજરાતમાં સ્વાગત છે. 2022માં (2022 assembly elections) પણ કોગ્રેસ ભાજપ (BJP) સામે લડવા માટે તૈયાર છે.
ગુજરાત
Sabar Dairy Incident : સાબર ડેરીમાં મોટી દુર્ઘટના! બોઈલરની સફાઈ દરમિયાન ગૂંગળામણથી એકનું મોત
Kheda Accident News : ખેડામાં રફ્તારનો કહેર! પીપલગ રોડ પર બેફામ દોડતી કારે 3 વાહનોને મારી ટક્કર
Banaskantha News: પાલનપુરમાં કાળજુ કંપાવતી ઘટના! બાથરૂમમાં ગિઝરના ગેસથી ગૂંગળાઈ જવાથી કિશોરીનું મોત
Morbi News : મોરબીમાં સગીરા પર દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ
Gir Somnath News: વેરાવળ સિવિલ હોસ્પિટલમાં સુવિધાનો અભાવ, દર્દી ખાનગી હોસ્પિટલમાં જવા મજબૂર બન્યા
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
શિક્ષણ
દુનિયા
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement