શોધખોળ કરો

Surendranagar | સુરેન્દ્રનગર જિલ્લામાં બિસ્માર રસ્તાઓથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા

સુરેન્દ્રનગર જિલ્લામાં બિસ્માર રસ્તાઓથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે...  વઢવાણ, મુળી અને પાટડી તાલુકાના અનેક ગામોમાં બિસ્માર રસ્તાઓથી ગ્રામજનો પરેશાન થઈ રહ્યા છે... વઢવાણ તાલુકાના 10થી વધુ ગામોના રસ્તાઓ પર ઠેર ઠેર ખાડાઓ જોવા મળી રહ્યા છે.. 6 વર્ષ પહેલા રતનપરથી માળોદ સુધી ડામર રોડ 4 કરોડના ખર્ચે બનાવાયો હતો.. જે વરસાદ બાદ ધોવાઈ જતા વાહન ચાલકો પરેશાન છે... તો બીજી તરફ મુળી તાલુકાના અને પાટડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના રોડ-રસ્તાની આ જ સ્થિતી છે...ત્યારે અહીંથી પસાર થતા લોકોને અકસ્માતનો ડર રહેલો છે... અને વરસાદમાં ખાડાઓમાં પાણી ભરાતા મોતના ખાડાઓ બને તો નવાઈ નહીં... ગામ લોકોએ અનેક રજૂઆતો કરી હવા છતા કોઈ કામગીરી ન થતા  પ્રશાસન સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે... 

ગુજરાત વિડિઓઝ

Raghavji Patel | ખેતીમાં થયેલા નુકસાનના સર્વે અંગે કૃષિમંત્રી રાઘવજી પટેલનું મોટું નિવેદન

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

marriage: હવે લગ્ન માટે 18 નહીં 21 વર્ષ જરુરી, છોકરીઓ માટે આ રાજ્યએ બદલ્યો નિયમ, જાણો શું થશે અસર

ઝારખંડમાં નવાજૂનીના એંધાણ, ચંપાઈ સોરેનેએ પાર્ટીમાંથી આપ્યું રાજીનામું

Typhoon Shanshan: જાપાનમાં ભયાનક તોફાનની ચેતવણી, હજારો લોકો સુરક્ષિત સ્થળે ખસેડાયા

બાંગ્લાદેશની વચગાળાની સરકારે હટાવ્યો જમાત-એ-ઇસ્લામી પરનો પ્રતિબંધ, કહ્યું- આતંકી ગતિવિધિઓમાં નથી સામેલ

ABP Premium
Advertisement

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | દેવદૂતHun To Bolish | હું તો બોલીશ | જળકર્ફ્યુRaghavji Patel | ખેતીમાં થયેલા નુકસાનના સર્વે અંગે કૃષિમંત્રી રાઘવજી પટેલનું મોટું નિવેદનJunagadh Rain Update | સરાડિયા ગામ પાસે પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
marriage: હવે લગ્ન માટે 18 નહીં 21 વર્ષ જરુરી, છોકરીઓ માટે આ રાજ્યએ બદલ્યો નિયમ, જાણો શું થશે અસર
marriage: હવે લગ્ન માટે 18 નહીં 21 વર્ષ જરુરી, છોકરીઓ માટે આ રાજ્યએ બદલ્યો નિયમ, જાણો શું થશે અસર
ઝારખંડમાં નવાજૂનીના એંધાણ, ચંપાઈ સોરેનેએ પાર્ટીમાંથી આપ્યું રાજીનામું
ઝારખંડમાં નવાજૂનીના એંધાણ, ચંપાઈ સોરેનેએ પાર્ટીમાંથી આપ્યું રાજીનામું
Typhoon Shanshan: જાપાનમાં ભયાનક તોફાનની ચેતવણી, હજારો લોકો સુરક્ષિત સ્થળે ખસેડાયા
Typhoon Shanshan: જાપાનમાં ભયાનક તોફાનની ચેતવણી, હજારો લોકો સુરક્ષિત સ્થળે ખસેડાયા
બાંગ્લાદેશની વચગાળાની સરકારે હટાવ્યો જમાત-એ-ઇસ્લામી પરનો પ્રતિબંધ, કહ્યું- આતંકી ગતિવિધિઓમાં નથી સામેલ
બાંગ્લાદેશની વચગાળાની સરકારે હટાવ્યો જમાત-એ-ઇસ્લામી પરનો પ્રતિબંધ, કહ્યું- આતંકી ગતિવિધિઓમાં નથી સામેલ
Rain Forecast: હજુ ખતરો ટળ્યો નથી! હવામાન વિભાગે આગામી 3 કલાકમાં આ વિસ્તારમાં ભારે વરસાદની કરી આગાહી

Gandhinagar: રાજ્યના આ ડોક્ટરોને લાગી લોટરી, સરકારે પગારમાં કર્યો અધધ વધારો

Cabinet Decisions: મોદી સરકારનો મોટો નિર્ણય, દેશમાં બનશે 12 ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી, 10 લાખ લોકોને મળશે રોજગારી

Draupadi Murmu: કોલકાતા રેપ કેસ અંગે રાષ્ટ્રપતિએ એવું તે શું કહ્યું કે,TMC અને કોંગ્રેસે નોંધાવ્યો વિરોધ

Embed widget