શોધખોળ કરો
કોરોનાની સંભવિત ત્રીજી લહેર વચ્ચે AMCએ ગણેશ વિસર્જનકુંડ માટે બહાર પાડ્યું ટેન્ડર
કોરોનાની સંભવિત ત્રીજી લહેરની વચ્ચે અમદાવાદ મહાનગરપાલિકાએ અમદાવાદ પશ્વિમના સાબરમતી, રાણીપ, ચાંદખેડા, પાલડી, વાસણા સહિતના 14 સ્થળો પર ગણેશ વિસર્જનકુંડ બનાવવા માટે ઈ-ટેન્ડર બહાર પાડ્યું છે. દોઢ લાખથી 10 લાખ રૂપિયા સુધીના કુંડ બનાવવામાં આવશે.
ગુજરાત
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
આગળ જુઓ


















