શોધખોળ કરો
અમરેલીઃ ડ્રોનના ઉપયોગ પર ક્યાં સુધી મૂકાયો પ્રતિબંધ,જિલ્લા કલેક્ટરે શું કહ્યું જાહેરનામામાં?
અમરેલી જિલ્લામાં 28 ડિસેમ્બર સુધી ડ્રોનના ઉપયોગ પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. અમરેલી જિલ્લા કલેક્ટરે જાહેરનામુ બહાર પાડી કાયદો વ્યવસ્થાની સ્થિતિ અને સુરક્ષાને ધ્યાનમાં રાખી ડ્રોનના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે.
ગુજરાત
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
આગળ જુઓ


















