શોધખોળ કરો

Amreli News: બાબરાના ધરાઈ ગામે એક વ્યક્તિની સળગતી લાશ મળતા ચકચાર

અમરેલીના બાબરા તાલુકાના ધરાઈ ગામે એક વ્યક્તિને સળગાવેલી હાલતે લાશ મળી આવતા ચકચાર મચી છે અમરેલી ડીવાયએસપી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો.

અમરેલી જિલ્લાનું બાબરામાં મચી ગયો હડકંપ. જ્યારે એક શખ્સની હત્યા કર્યા બાદ સળગાવેલી હાલતમાં મળી આવી લાશ.રાત્રે 3 વાગ્યે પોલીસ કરી રહી હતી પેટ્રોલિંગ. આ સમયે ધરાઈ ગામ પાસે એક શંકાસ્પદ કાર કાચા રસ્તા પરથી જતાં દેખાઈ. પોલીસ જ્યારે કારની પાસે પહોંચી. તો કારથી થોડે દૂર એક વ્યક્તિની સળગેલી હાલતમાં લાશ જોઈ. પોલીસે કારમાં સવાર 3 લોકોને દબોચી પૂછપરછ શરૂ કરી. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું કે, ભાવનગરના ધીરૂભાઈ રાઠોડ નામના વ્યક્તિની હત્યા કર્યા બાદ લાશ સળગાવી દેવાઈ.  હીરાની લેતીદેતીમાં હત્યા થયાનું ખુલ્યું છે. 

બાબરાના ધરાઈ ગામે ગત રાત્રીના પોલીસ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન એક શંકાસ્પદ ગાડી કૃષ્ણનગર થી દેવળીયા તરફ જવાના કાચા માર્ગ ઉપર જતી હોવાની શંકા પોલીસને જતા પોલીસ તાપસ કરતા ફોડ કંપનીની સફેદ ગાડી શંકાસ્પદ હાલતમાં પડી હતી તે વિસ્તારમાં ત્રણ શંકાસ્પદ વ્યક્તિઓ મળી આવ્યા હતા. પોલીસ તપાસ દરમિયાન થોડે દૂર એક વ્યક્તિ સળગતો જોવા મળતા બાબરા પોલીસ દ્વારા શંકાસ્પદ ત્રણેય વ્યક્તિની પૂછપરછ કરવામાં આવી હતી. ત્રણેય ઈસમોને પોલીસે રાઉન્ડ ઓફ કર્યા હતા મૃતક ભાવનગરનો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં હાલ ખૂલ્યું છે, મળી આવેલ ડેડબોડીને ફોરેન્સિક પીએમ માટે ભાવનગર ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે બાબરા પોલીસ દ્વારા આગળ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે

ગુજરાત વિડિઓઝ

Kutch Operation Indira: કચ્છની ઈંદિરા 34 કલાક બાદ જિંદગીનો જંગ હારી

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની  આજે થશે જાહેરાત

HDFC Bank એ નવા વર્ષમાં કરોડો ગ્રાહકોને આપી ગીફ્ટ! વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત, હોમ લોન EMI ઓછો થશે

સરકારે લોન્ચ કરી સ્ટૂડન્ટ વિઝાની બે નવી કેટેગરી, અહીં કરવી પડશે અરજી  

ભારતના GDPને લઈ ખરાબ સમાચાર, ચાલુ નાણાકીય વર્ષમાં વૃદ્ધિની રફતાર ધીમી રહેશે 

ABP Premium
Advertisement

વિડિઓઝ

Kutch Operation Indira: કચ્છની ઈંદિરા 34 કલાક બાદ જિંદગીનો જંગ હારીAsaram gets Bail: જેલમાં બંધ આસારામને મળ્યાં જામીન, દુષ્કર્મના કેસમાં ભોગવી રહ્યાં છે આજીવન જેલKutch Operation Indira : બોરવેલમાં ફસાયેલી યુવતી ગમે ત્યારે આવશે બહારKutch Operation Indira : 60 ફૂટ સુધી આવી ગયેલી યુવતી બકલ છૂટી જતા ફરી અંદર સરકી ગઈ!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની  આજે થશે જાહેરાત
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની આજે થશે જાહેરાત
HDFC Bank એ નવા વર્ષમાં કરોડો ગ્રાહકોને આપી ગીફ્ટ! વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત, હોમ લોન EMI ઓછો થશે
HDFC Bank એ નવા વર્ષમાં કરોડો ગ્રાહકોને આપી ગીફ્ટ! વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત, હોમ લોન EMI ઓછો થશે
સરકારે લોન્ચ કરી સ્ટૂડન્ટ વિઝાની બે નવી કેટેગરી, અહીં કરવી પડશે અરજી  
સરકારે લોન્ચ કરી સ્ટૂડન્ટ વિઝાની બે નવી કેટેગરી, અહીં કરવી પડશે અરજી  
ભારતના GDPને લઈ ખરાબ સમાચાર, ચાલુ નાણાકીય વર્ષમાં વૃદ્ધિની રફતાર ધીમી રહેશે 
ભારતના GDPને લઈ ખરાબ સમાચાર, ચાલુ નાણાકીય વર્ષમાં વૃદ્ધિની રફતાર ધીમી રહેશે 
શું એન્ટીબાયોટીક્સ દવાઓથી થઈ શકે છે HMPV ની સારવાર, આ વાયરસ સામે કેટલી અસરકારક છે દવા ? 

Gold Price Today: સોનાની કિંમતમાં ફરી એક વખત ઘટાડો, જાણી લો લેટેસ્ટ ભાવ  

અમદાવાદ શહેરમાં રેપીડો, ઓલા, ઉબેર  બાઈક  ટેક્સી સર્વિસ હવે  થશે બંધ,. RTOએ લીધો નિર્ણય

જિયોના યૂર્ઝસ માટે ધમાકેદાર પ્લાન, 200 દિવસની વેલિડિટી મળશે, જાણી બીજા ફાયદા

Embed widget