Amreli Rain | મોડી રાતે તૂટી પડ્યો ધોધમાર વરસાદ, રસ્તાઓ પર ભરાયા ગોઠણડુબ પાણી | Abp Asmita
અમરેલીનાં સાવરકુંડલા પંથકમાં વીજળીનાં કડાકાભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે. સાવરકુંડલા (Savarkundla) ગ્રામ્ય પંથક આંબરડી, ઘનશ્યામનગર, આદસંગ, થોરડી, છાપરી, લીખાળા, વીજપડી, ડેડકડી અને ભોંકરવા સહિતનાં ગામોમાં ધોધમાર વરસાદ થયો છે. વરસાદ થતાં ખેતીપાકોને વ્યાપક નુકસાનની ભીતિ સાથે ખેડૂતોમાં ચિંતા વધી છે. ઉપરાંત, ખાંભા ગીર પંથકમાં મેઘો મુશળધાર વરસ્યો છે. ઉમરિયા, તાતણિયા, નાનુંડી સહિતનાં ગામોમાં ગાજવીજ અને વીજળીનાં કડાકા-ભડાકા સાથે વરસાદ થયો છે.રેલીનાં સાવરકુંડલા પંથકમાં વીજળીનાં કડાકાભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે. સાવરકુંડલા (Savarkundla) ગ્રામ્ય પંથક આંબરડી, ઘનશ્યામનગર, આદસંગ, થોરડી, છાપરી, લીખાળા, વીજપડી, ડેડકડી અને ભોંકરવા સહિતનાં ગામોમાં ધોધમાર વરસાદ થયો છે. વરસાદ થતાં ખેતીપાકોને વ્યાપક નુકસાનની ભીતિ સાથે ખેડૂતોમાં ચિંતા વધી છે. ઉપરાંત, ખાંભા ગીર પંથકમાં મેઘો મુશળધાર વરસ્યો છે. ઉમરિયા, તાતણિયા, નાનુંડી સહિતનાં ગામોમાં ગાજવીજ અને વીજળીનાં કડાકા-ભડાકા સાથે વરસાદ થયો છે.