શોધખોળ કરો
Advertisement
અમરેલીઃ જિલ્લાનો સૌથી મોટો ડેમ થયો ઓવરફ્લો, કેટલા ગામોને અપાયું એલર્ટ?
અમરેલી જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી પડી રહેલા વરસાદને કારણે જિલ્લાનો સૌથી મોટો ખોડિયાર ડેમ ઓવરફ્લો થયો છે. ડેમનો એક દરવાજો બે ઈંચ સુધી ખોલવામાં આવ્યો છે. ડેમમાં સતત નવા નીરની આવક થઈ રહી છે. હાલ ડેમમાં 133 ક્યુસેક પાણીની આવક છે.
ગુજરાત
Panchmahal News | પંચમહાલમાં ગેસ સિલીન્ડર કૌભાંડનો પર્દાફાશ, ઘરેલુ વપરાશના સિલીન્ડરનો કોમર્શિયલ ઉપયોગ
Botad Rain | બોટાદ શહેર અને જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદ, જુઓ અહેવાલ
Gujarat Rain: વરસાદને લઈને હવામાન વિભાગે કરી આગાહી, આ જિલ્લાઓમાં ભુક્કા બોલાવશે વરસાદ
Gujarat Heavy Rain Updates | રાજ્યના આ પાંચ જિલ્લાઓમાં આજે તૂટી પડશે અતિભારે વરસાદ
Dwarka Accident | દ્વારકા હાઈવે પર બે કાર અને ટ્રાવેલ્સ ધડાકાભેર અથડાતા, પાંચના મોત; 15 ઘાયલ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
વડોદરા
આરોગ્ય
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion