શોધખોળ કરો
Advertisement
Amreli: સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દૂધાતની પોલીસે કેમ કરી અટકાયત?
અમરેલી સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દુધાતે (savarkundla MLA pratap dudhat) વિજપડી ખાતે ધરણા કર્યા હતા. ખેતીવાડીની લાઈટ મુદ્દે ધરણાં (Dharna) કરી મોટી સંખ્યામાં ખેડૂતો અને કોગ્રેસના (congress) કાર્યકરો સાથે PGVCLની કચેરીનો ઘેરાવ કર્યો હતો મોટી સંખ્યામાં લોકો એકઠા થતા પ્રદર્શન સ્થળે પોલીસ પણ પહોંચી અને ધારાસભ્ય પ્રતાપ દુધાતની અટકાયત કરી હતી. જો કે ખેતીવાડીની લાઈટની સમસ્યાને લઈને આસપાસના ગામોના ખેડૂતો અને સરપંચો પણ વિરોધ પ્રદર્શનમાં (protest) જોડાયા હતા.
ગુજરાત
Amreli Fake Letter Scandal | લેટરકાંડ મુદ્દે સૌથી મોટો ઘટસ્ફોટ,CCTV ફુટેજમાં પાયલે લેટરને.....
Saurashtra-Kutch : લ્યો બોલો માત્ર એક જ મહિનામાં થઈ ગઈ 28 કરોડથી વધુની વીજચોરી
Amreli Fake Letter Scandal: પાયલ ગોટીને લઈ જતી પોલીસને પરેશ ધાનાણીએ રસ્તામાં રોકી!
Banaskantha Crime: વડગામના ધનપુરા પાસે હત્યા બાદ કારમાં સળગાવાના કેસમાં મોટો ખુલાસો
BIG Breaking: ભાજપ જિલ્લા શહેર પ્રમુખની નિમણૂંકને લઈને મોટા સમાચાર
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
સમાચાર
બિઝનેસ
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement