શોધખોળ કરો
Advertisement
અંકલેશ્વર: ભારત બાયોટેકની કોવેક્સિનનું ઉત્પાદન, કેન્દ્રિય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આપી માહિતી
કોરોના (corona) સામેની લડાઈમાં દેશ વધુ મજબૂત બની રહ્યો છે. ત્યારે હવે અંકલેશ્વરમાં (ankleshwer) ભારત બાયોટેકની કોવેક્સિનનું ઉત્પાદન કરાશે. કેન્દ્રિય આરોગ્ય મંત્રી (mansukh mandviya) મનસુખ માંડવિયાએ આ મામલે ટ્વીટ કરી માહિતી આપી હતી. ભારત બાયોટેકની કોવેક્સિનનું ઉત્પાદન થતાં રસીકરણ અભિયાનને વેગ મળશે તેમ પણ કેન્દ્રિય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યુ હતું.
Tags :
Gujarati News Gujarat Gujarat News World News Production Ankleshwar Bharat Biotech Covaxin ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates World News Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Rural All Updates ABP Asmita Rural News Upates ABP Asmita Breaking News All Breaking News Asmita Flash News Events Of Gujarat Updates ABP Gujarati Content ABP News Updates ABP Asmita Liveગુજરાત
Gir Somnath: કોડીનારના ડેપોમાં DAP ખાતરનો 30 ટન જેટલો જથ્થો ટ્રકમાં આવતા ખેડૂતોએ કરી પડાપડી
BIG Breaking: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને સરકારની મોટી ભેટ
Cyber Crime: વ્હોટ્સએપ હેક કરી છેતરપિંડી કરતી ટોળકીનો પર્દાફાશ, મધ્યપ્રદેશથી 1આરોપીની ધરપકડ
Botad News: બોટાદમાં બિલ્ડરના ઘર પર પથ્થરમારો, 2 શખ્સ સામે નામજોગ ફરિયાદ નોંધાવી
Tobacco Farming: ઉત્તર ગુજરાતમાં તમાકુના વાવેતરમાં ધરખમ વધારો
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દુનિયા
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion