શોધખોળ કરો
કોરોના સંક્રમણ ઘટતા પ્લેટફોર્મ ટિકીટના દર ઓછા કરાયા, જુઓ ગુજરાતી ન્યુઝ
રેલવે પ્લેટફોર્મ પર કોરોના દરમિયાન બિન જરૂરી ભીડને ટાળવા માટે પ્લેટફોર્મ ટિકિટના દરમાં વધારો કરાયો હતો. જો કે હવે કોરોના સંક્રમણ ઘટતા પ્લેટફોર્મ ટિકીટના દર ઓછા કરાયા છે. પ્લેટફોર્મ ટિકિટના દરમાં 33 ટકાનો ઘટાડો કરાયો છે.
ગુજરાત
Anandiben Patel: આનંદીબેન પટેલે સરકારી હોસ્ટેલોમાં પીરસતા ભોજનની ગુણવત્તાની ખોલી પોલ
આગળ જુઓ



















