શોધખોળ કરો
Advertisement
બનાસકાંઠાઃ 1.20 કરોડનો વીમો પકવવા CAએ મિત્રો સાથે મળી પત્નીની કરી હતી હત્યા
બનાસકાંઠાના ડીસામાં છ મહિના અગાઉ થયેલી CAની પત્નીની હત્યા કેસના મુખ્ય આરોપીને પોલીસે દબોચી લીધો છે. સીએના કહેવાથી તેની પત્નીની હત્યા કર્યા બાદ છ મહિનાથી ફરાર આ હત્યારાને ઝડપી પોલીસે જેલના હવાલે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ડીસામાં છ મહિના અગાઉ CA એ તેના બે મિત્રો સાથે મળી તેની પત્નીની હત્યા અકસ્માતમાં ખપાવી દેવાની ઘટના બની હતી. જે કેસમાં હત્યારા પતિ અને તેના એક મિત્રની ધરપકડ થઈ ગઈ હતી જ્યારે આ કેસમાં છેલ્લા 6 મહિનાથી ફરાર મુખ્ય સૂત્રધાર પણ હવે પોલીસના હાથે ઝડપાઈ ગયો છે.
ગુજરાત
Junagadh Gadi Controversy: જૂનાગઢના ભવનાથ મંદિરની ગાદીનો વિવાદ વધુ વકર્યો
BZ Group Scam : ભૂપેન્દ્ર ઝાલાની પૉન્ઝી સ્કીમમાં 11 હજાર લોકોનું રોકાણ! CID ક્રાઇમની તપાસમાં ખુલાસા
Gujarat Government: વર્ષ 2024માં ભૂપેન્દ્ર પટેલની સરકારે શું સિદ્ધી મેળવી?
Ahmedabad: સસ્પેન્ડેડ પોલીસકર્મીનું વિભાગને લાંછન લગાવતું કૃત્ય, વેપારી પાસેથી 50 લાખનો તોડ કર્યાનો આરોપ
GPSC Recruitment 2024 : ગુજરાત જાહેર સેવા આયોગે આ ભરતી કરી રદ્દ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
બિઝનેસ
દેશ
બિઝનેસ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement