શોધખોળ કરો
Advertisement
Banaskantha News | બનાસકાંઠામાં દાડમનો દાણો ગળામાં ફસાતા બાળકનું મોત, પરિવારમાં માતમ
Banaskantha News | દિયોદરના ગોકુલનગરમાં ઘર આંગણે રમતા દોઢ વર્ષના બાળકનું મોત. જૈનીલ તન્ના નામના દોઢ વર્ષના બાળકના ગળામાં દાડમનો દાણો ફસાઈ જતા બાળકનો શ્વાસ રૂંધાતા બાળકનું નીપજ્યું મોત. બાળકને હોસ્પિટલમાં લઈ જતા ફરજ ઉપરના તબીબે બાળકને મૃત કર્યો જાહેર. મૃતક બાળકના પિતરાઈ ભાઈનો જન્મદિવસ હોઈ બાળક એકલો રમતો હતો ત્યારે બની ઘટના. માસૂમ બાળકનું મોત થતાં સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ.
ગુજરાત
BZ Scam: ચાર જાણીતા ક્રિકેટર્સે કર્યું કરોડોનું રોકાણ, ચારેયને CID ક્રાઈમનું તેડું | Abp Asmita
GST Raid:રાજ્યભરમાં કોચિંગ ક્લાસિસમાં સ્ટેટ GSTના દરોડા | Coaching Classis Raid | Abp Asmita
Election Commission: રાજ્ય ચૂંટણી આયોગે સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી માટે યાદી કરી જાહેર
Botad Exam Cheating: બોટાદની શાળામાં પરીક્ષામાં ચોરી, શિક્ષકે જ વિડિયો ઉતારી ભેદ ખોલ્યો
Banaskantha Protest: વિભાજનના સરકારના નિર્ણયનો MLA અમૃતજીએ પણ કર્યો વિરોધ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
ક્રિકેટ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement