શોધખોળ કરો
Banaskantha Robbery Case | બનાસકાંઠામાં 21 લાખની લૂંટના કેસમાં 4 આરોપી ઝડપાયા
Banaskantha Robbery Case | છાપી હાઇવે પર હોટલ નજીક થયેલી લૂંટનો મામલો. 9 જાન્યુઆરીએ છાપી હોટલ નજીકથી આંગડિયા પેઢીના કર્મીની થઇ હતી રૂ.21 લાખની લૂંટ. અમદાવાદથી રાજસ્થાન જઈ રહેલા આંગડિયા પેઢીના કર્મીની થઇ હતી લૂંટ. ટેક્નિકલ સર્વલેન્સ અને સીસીટીવી ફૂટેજને આધારે છાપી પોલીસએ 4 આરોપી ઝડપ્યા. પોલીસએ 16 લાખનો મુદ્દામાલ રિકવર કરી વધુ 2 આરોપીની શોધખોળ હાથ ધરી.
ગુજરાત
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી
આગળ જુઓ


















