(Source: Poll of Polls)
Bharat Sutariya | અમરેલીમાં કમોસમી વરસાદની નુકસાનીને લઈને ભરત સુતરિયાએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર
Amreli Rain | Bharat Sutariya |અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદના કારણે નુકસાન જતા ભરત સુતરીયાએ સીએમને પત્ર લખ્યો છે. બાબરા પીજીવીસીએલમાં જિનિંગ મિલ જીઆઇડીસીમાં નુકસાન જતા રજુઆત કરવામાં આવીછે. અમરેલી જિલ્લા પંચાયત પ્રમુખ ભરત સુતરીયાએ આ તમામ મુદ્દાઓને પત્રમાં આવરી લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ખાસ રજુઆત કરી છે. ભરત સુતરીયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સાથે ટેલિફોનિક વાતચીત કરી નુકસાની અંગે સર્વે કરી સહાય આપવા માટેની રજુઆત કરી છે.