શોધખોળ કરો
ઈંજેક્શન આપનારા ભાજપના ધારાસભ્ય છઠ્ઠું પાસ છે કે ચોથું પાસ એ ખબર નથી પણ એટલું પાકું છે કે આ સાહેબ છઠ્ઠાથી વધારે પાસ નથી.....
સુરતના કોવિડ કેર સેંટરમાં રેમડેસિવિર ઈંજેક્શન ભરી રહેલા આ નેતાજી છે ભાજપના ધારાસભ્ય વીડી ઝાલાવાડિયા. માત્ર ચાર ચોપડી પાસ કામરેજના આ ધારાસભ્યએ કોવિડ કેર સેંટરમાં પહોંચી આઈવીલાઈનમાં ઈંજેક્શન ભર્યું. તે પણ કેવુ રેમડેસિવિરનું. નેતાજીએ જે ઈંજેક્શન ભર્યું તે સ્વભાવીક રીતે કોરોનાની દર્દીની નસમાં પણ ગયું હશે. વી.ડી.ઝાલાવાડિયાને નર્સિંગનો ન તો કોઈ અનુભવ છે કે ન તો ચિકિત્સાની કોઈ ડિગ્રી. ત્યારે સવાલ એ છે કે નેતાજી ઈંજેક્શન કોઈને આપી કેવી રીતે શકે. નેતાજી ઈંજેક્શન આપ્યું એટલુ જ નહીં તેમનો વીડિયો પણ બનાવવામાં આવ્યો. સ્વભાવિક રીતે નેતાજીનો આ વીડિયો સામે આવતા કૉંગ્રેસે આરોપ પણ લગાવ્યા
ગુજરાત
Gujarat Bar Council Election: રાજ્યના 282 વકીલ મંડળની ચૂંટણીને લઈ વકીલ મંડળમાં ભારે ઉત્સાહ
Banaskantha Trible Protest : પાડલિયામાં આદિવાસી-પોલીસ વચ્ચે ઘર્ષણનો કેસ , શું ઉચ્ચારી ચીમકી?
Banaskantha News : બનાસકાંઠા જિલ્લાના થાવરમાં હજુ પણ અનેક લોકો જીવી રહ્યા છે અંધકારમય જીવન
Huda Protest News: HUDA ના અમલીકરણના નિર્ણયને ચાલી રહેલા વિરોધ વચ્ચે રાજ્ય સરકારે કર્યો મોટો નિર્ણય
Ram Sutar Death: SOUના શિલ્પકાર રામ સુતારનું નિધન, 101 વર્ષની વયે ગુરુગ્રામમાં લીધા અંતિમ શ્વાસ
આગળ જુઓ




















