શોધખોળ કરો
મહેફિલકાંડમાં આરોપી ભાજપના ધારાસભ્ય કેસરીસિંહનો જામીન પર છૂટકારો
પંચમહાલના શિવરાજપુરના આલિશાન રિસોર્ટમાં પકડાયેલા તમામ 26 આરોપીઓનું તબીબી પરિક્ષણ કરાયું હતું. ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીનો (BJP MLA Kesari Singh) જામીન (Bail) પર છુટકારો થયો હતો. અન્ય આરોપીઓ સામે માત્ર જુગાર રમવાનો ગુનો નોંધાયો હતો.
ગુજરાત
Anandiben Patel: આનંદીબેન પટેલે સરકારી હોસ્ટેલોમાં પીરસતા ભોજનની ગુણવત્તાની ખોલી પોલ
આગળ જુઓ



















